| વિભાગ $-I$ | વિભાગ $-II$ |
| $(A)$ સલ્ફરયુક્ત કચરાને બાળવાથી વાતાવરણમાં વાયુઓ મુક્ત થાય છે. | $(1)$ જળ પ્રદૂષણ |
| $(B)$ જંતુનાશક તરીકે કાર્બોનેટનો ઉપયોગ | $(2)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ,વનસ્પતિ જીવનને નુકસાન,મકાનોનું ક્ષારણ,શ્વાસની તકલીફ,જળ પ્રદૂષણ. |
| $(C)$ કપડાં ધોવા માટે સાંશ્લેષિત પ્રક્ષાલકોનો ઉપયોગ | $(3)$ ઓઝોન સ્તરને નુકસાન |
| $(D)$ વાહનો અને કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો વાતાવરણમાં છોડવો. | $(4)$ મનુષ્યમાં ચેતાતંત્રને લગતા રોગો. |
| $(E)$ કમ્પ્યુટરના ભાગો સાફ કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોનો ઉપયોગ. | $(5)$ પારંપરિક ધૂમ-ધુમ્મસ,ઍસિડ વર્ષા,પાણીનું પ્રદૂષણ,શ્વાસની તકલીફો,મકાનોને નુકસાન,ધાતુનું ક્ષારણ. |
Explore More
| $List-I$ (પ્રદૂષક) | $List-II$ (સ્ત્રોત) |
| $A$. સૂક્ષ્મજીવો | $I$. સ્ટ્રીપ માઇનિંગ |
| $B$. વનસ્પતિ પોષક તત્વો | $II$. ઘરેલું ગટરનું પાણી |
| $C$. ઝેરી ભારે ધાતુઓ | $III$. રાસાયણિક ખાતર |
| $D$. કાંપ (સેડિમેન્ટ) | $IV$. રાસાયણિક કારખાનું |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo