ખાલી જગ્યા પૂરો :
$(1)$ ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને ..... છે.
$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ...... બનાવે છે.
$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.
$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ,પ્રકાશ રાસાયણિક ધુમ્ર-ધુમ્મસ
$(2)$ ફોર્માલ્ડિહાઈડ,એક્રોલિન
$(3)$ મેલાનોમા
$(4)$ ફ્રીઓન

Explore More

Similar Questions

ફોટોકેમિકલ સ્મોગના નિર્માણ દરમિયાન થતી પ્રતિક્રિયાઓ લખો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો ઉર્જાનો બિન-પરંપરાગત સ્ત્રોત છે?

ક્ષોભ આવરણ (troposphere) અને સમતાપ આવરણ (stratosphere) બંનેમાં હાજર હોય તેવો ઘટક $......$ છે.

પાણીનું પ્રદૂષણ શેના કારણે થાય છે?

નીચેનામાંથી કયું ફોટોકેમિકલ સ્મોગનો ઘટક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo