ખાલી જગ્યા પૂરો :
$(1)$ કાર્બન ડાયોક્સાઇડ ................. આવરણમાં જોવા મળે છે.
$(2)$ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ ................. માટે જવાબદાર છે.
$(3)$ એરકન્ડિશનરમાં ................. વાયુ વપરાય છે.
$(4)$ એસિડ વર્ષાથી ................. સ્મારકને (અજાયબી) નુકસાન પહોંચે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ ક્ષોભ-આવરણ (Troposphere)
$(2)$ ગ્લોબલ વોર્મિંગ
$(3)$ ક્લોરોફલોરોકાર્બન $(CFCs)$
$(4)$ તાજમહેલ

Explore More

Similar Questions

કયા વાયુમય પ્રદૂષકના ઓછા પ્રમાણની હાજરીથી પણ મનુષ્યને શ્વાસનળીમાં સોજો તેમજ બળતરાની તકલીફો થાય છે?

પેરોક્સિએસીટાઇલ નાઈટ્રેટ $(PAN)$,જે આંખમાં બળતરા પેદા કરનાર પદાર્થ છે,તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે?

નીચેના હાઇડ્રોકાર્બન ઇંધણને તેમની પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતાના વધતા ક્રમમાં ગોઠવો: $LPG$,$CNG$,અને કેરોસીન.

વાતાવરણમાં નાઈટ્રોજન ઓક્સાઈડ કેવી રીતે બને છે અને નાઈટ્રોજન ઓક્સાઈડનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે?

બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ,$(BOD)$ એ પાણીમાં હાજર કાર્બનિક પદાર્થોનું માપ છે. $5 \ ppm$ કરતા ઓછું $BOD$ મૂલ્ય પાણીના નમૂનાને ..... સૂચવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo