જો દબાણ અચળ રહેતું હોય,તો $17^{\circ}C$ તાપમાને રહેલા વાયુનું કદ અડધું કરવા માટે કયા તાપમાનની જરૂર પડશે ($^{\circ}C$ માં)?

  • A
    $-128$
  • B
    $8.5$
  • C
    $34$
  • D
    $17$

Explore More

Similar Questions

વાયુના એક નમૂનાનું કદ $1 \, atm$ દબાણે અને $0 \, ^oC$ તાપમાને $0.2 \, L$ છે. તે જ દબાણે પરંતુ $273 \, ^oC$ તાપમાને તેનું કદ $L$ માં કેટલું હશે?

નીચે આપેલા આલેખ અચળ દળ અને તાપમાને બોઈલના નિયમ પર આધારિત છે. દરેક આલેખ શું દર્શાવે છે તે સમજાવો.

વાયુના ચોક્કસ દળનું કદ $STP$ પર $2 \,L$ છે. દબાણ અચળ રાખીને વાયુનું કદ બમણું કરવા માટે તેને કેટલા તાપમાન સુધી ગરમ કરવું જોઈએ?

એક ખાલી કરેલા કાચના પાત્રનું વજન ખાલી હોય ત્યારે $40.0 \ g$ છે,જ્યારે $0.95 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે ત્યારે $135.0 \ g$ છે અને $250 \ K$ તાપમાને $0.82 \ atm$ દબાણે આદર્શ વાયુથી ભરવામાં આવે ત્યારે $40.5 \ g$ છે. વાયુનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે? .... .
(આપેલ છે : $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$ )

એક ગેસ સિલિન્ડરમાં $14.9 \ atm$ દબાણે રાંધણ ગેસ ભરેલો છે. સિલિન્ડરનું પ્રેશર ગેજ $27 \ ^oC$ તાપમાને $12 \ atm$ દબાણ દર્શાવે છે. જો બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાને કારણે સિલિન્ડર ફાટી જાય,તો તે કેટલા $^oC$ તાપમાને ફાટશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo