$H_2O_2$ ની $PbS$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    $PbO$
  • B
    $PbSO_4$
  • C
    $PbO_2$
  • D
    $PbHSO_4$

Explore More

Similar Questions

$H_2O_2$ નુ વિઘટન નીચેનામાંથી શું ઉમેરવાથી અટકાવી શકાય છે ?

નીચેનામાંથી કયો ધાતુ ઓક્સાઇડ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી $H_2O_2$ આપે છે?

$H_2O_2$ ને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અને ઈથર સાથે હલાવતા,ઈથરનું સ્તર કેવું બને છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડના વ્યાવસાયિક નમૂના પર $10$ વોલ્યુમ લખેલું છે. તેની ટકાવારી શક્તિ આશરે ............... $\%$ છે.

વિધાન $:$ નમૂનામાં $H_2O_2$ નું પ્રમાણ $H_2O_2$ ના દ્રાવણને $KI$ સાથે પ્રક્રિયા કરાવીને અને ત્યારબાદ મુક્ત થયેલા $I_2$ નું સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરીને નક્કી કરી શકાય છે.
કારણ $:$ આ ટાઇટ્રેશનમાં ઘેરો વાદળી રંગ દેખાય છે જે અંતિમ બિંદુએ અદૃશ્ય થઈ જાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo