| દળ | વજન |
|---|---|
| $1$. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. | $1$. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. |
| $2$. તે દરેક સ્થળે સમાન રહે છે. | $2$. તે દરેક સ્થળે અલગ-અલગ હોય છે. |
| $3$. તે અદિશ રાશિ છે. | $3$. તે સદિશ રાશિ છે. |
| $4$. તેનો $SI$ એકમ $kg$ છે. | $4$. તેનો $SI$ એકમ $kg \cdot m/s^2$ (ન્યુટન) છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo