પદાર્થની ગતિ પ્રવેગી હોય પણ તેને નિયમિત ગતિ કહેવાય તેનું ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિયમિત વર્તુળાકાર ગતિ.

Similar Questions

કણનો સ્થાનાંતર $(x)$ -સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંનું કયું સાયું છે?

એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?

  • [AIEEE 2008]

સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતાં પદાર્થનો પ્રવેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો પદાર્થની મહત્તમ ઝડપ કેટલી ......$m/s$ થશે?

  • [IIT 2004]

$t$ સમયે કણની સ્થિતિ $x$ એ $x = a{t^2} - b{t^3}$ મુજબ બદલાય છે. કયા સમય $t$ માટે કણનો પ્રવેગ શૂન્ય થાય?

  • [AIPMT 1997]

$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.