આલ્કોહોલના ઓક્સિડેશન વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઑક્સિડેશન: આલ્કોહૉલનું ઑક્સિડેશન થઈ તેમાંના $C-H$ અને $O-H$ બંધો તૂટે છે અને કાર્બન-ઑક્સિજન દ્વિબંધ $(C=O)$ બને છે.
ઑક્સિડેશન / વિહાઈડ્રોજનીકરણ: આ પ્રક્રિયામાં $C-H$ અને $O-H$ બંધ તૂટી ડાયહાઈડ્રોજન $(H_2)$ મુક્ત થાય છે,જેથી આ પ્રક્રિયાને વિહાઈડ્રોજનીકરણ પ્રક્રિયાઓ કહે છે.
ઑક્સિડેશનની નીપજોનો આધાર ઉપયોગમાં લેવાતાં પ્રક્રિયકો અને આલ્કોહોલના પ્રકારની ઉપર હોય છે.
$(b)$ પ્રાથમિક આલ્કોહૉલનું ઑક્સિડેશન: ઉપયોગમાં લેવાતાં ઑક્સિડેશનકર્તાના આધારે $1^{\circ}$ આલ્કોહોલનું આલ્ડિહાઈડમાં ઑક્સિડેશન થાય છે,જેનું પછીથી કાર્બોક્સિલિક ઍસિડમાં ઑક્સિડેશન થાય છે.
$(i)$ $1^{\circ}$-આલ્કોહૉલ $\rightarrow$ કાર્બોક્સિલિક એસિડ: $1^{\circ}$-આલ્કોહોલ સંયોજનોમાંથી સીધા જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવવા માટે પોટૅશિયમ પરમૅગેનેટ $(KMnO_4)$ જેવા પ્રબળ ઑક્સિડેશનકર્તાનો ઉપયોગ થાય છે.

Explore More

Similar Questions

નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન ખૂબ જ સરળતાથી નિર્જલીકરણ (dehydration) પામી શકે છે?

પ્રતિક્રિયા શ્રેણીની નીપજ $(B)$ શું છે?
$Cl-C_6H_4-CH_2Br$ $\xrightarrow{Mg, Et_2O} A$ $\xrightarrow[2. H_3O^+]{1. CH_3CHO} B$

નીપજ $(P)$ શું છે?

$ClCH_2CH_2OH$ એ $CH_3CH_2OH$ કરતા વધુ પ્રબળ એસિડ છે,કારણ કે:

મેળવેલ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo