નીચેના સંતુલિત સમીકરણ માટે $x$ અને $y$ ના મૂલ્યો શોધો:
$xCl_2 + 6OH^- \to ClO_3^- + yCl^- + 3H_2O$

  • A
    $x = 2, y = 4$
  • B
    $x = 5, y = 3$
  • C
    $x = 3, y = 5$
  • D
    $x = 4, y = 2$

Explore More

Similar Questions

$I_2$ ની હાજરીમાં $S_2O_3^{2-}$ નું એસિડિક દ્રાવણ ....... માં રૂપાંતરિત થાય છે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને યોગ્ય રીતે જોડો.
$2NaI + 2H_2SO_4 \,(Conc.) \longrightarrow Na_2SO_4 + I_2 + SO_2 + 2H_2O$

$KMnO_4$ આલ્કલાઇન માધ્યમમાં નીચે મુજબ પ્રક્રિયા કરે છે:
$2KMnO_4 + 2KOH \to 2K_2MnO_4 + H_2O + O$
$KMnO_4$ નો તુલ્યભાર કેટલો થાય?
(પરમાણ્વીય ભાર: $K = 39, Mn = 55, O = 16$)

$3K_2MnO_4 + 2H_2SO_4 \rightarrow 2KMnO_4 + K_2SO_4 + MnO_2 + 2H_2O$ પ્રક્રિયા માટે,પ્રક્રિયકો $K_2MnO_4$ અને $H_2SO_4$ નું તત્વયોગમિતિય પ્રમાણ શું હશે?

Difficult
View Solution

સંતુલિત સમીકરણ $H_2SO_4 + x \ HI \to H_2S + y \ I_2 + z \ H_2O$ માં,$x, y, z$ ના મૂલ્યો છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo