થેલિક એનહાઇડ્રાઇડ અને સાંદ્ર સલ્ફયુરિક એસિડને નીચેનામાંથી કોની સાથે ગરમ કરવાથી ફિનોલ્ફથેલીન મળે છે?

  • A
    સેલીસીલીક એસિડ
  • B
    ફિનોલ
  • C
    ફેનેસેટીન
  • D
    ફિનેન્થ્રીન

Explore More

Similar Questions

એક પરમાણુ પાવર ન્યુક્લિયર રિએક્ટર $300\, MW$ પાવર આપે છે. યુરેનિયમ પરમાણુ $^{235}U$ ના દરેક ન્યુક્લિયસના વિખંડનથી મુક્ત થતી ઉર્જા $170\, MeV$ છે. પ્રતિ કલાક વિખંડિત થતા યુરેનિયમ પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

$1+i\sqrt{3}$ ના ભિન્ન $(2n)^{\text{th}}$ મૂળનો ગુણાકાર કેટલો થાય?

એસિડિક પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ કોના દ્વારા રંગવિહીન બને છે?

આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo