$3-$ ઇથાઇલ પેન્ટેન $-3-$ ઓલ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકો જરૂરી છે?

  • A
    $CH_3CH_2MgBr + CH_3COCH_2CH_3$
  • B
    $CH_3MgBr + CH_3CH_2CH_2COCH_2CH_3$
  • C
    $CH_3CH_2MgBr + CH_3CH_2COCH_2CH_3$
  • D
    $CH_3CH_2CH_2MgBr + CH_3COCH_2CH_3$

Explore More

Similar Questions

$Isobutylene$ નું હાઇડ્રોબોરેશન અને ત્યારબાદ બેઝની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન કરવાથી શું મળે છે?

ઔદ્યોગિક રીતે ઇથાઇલ આલ્કોહોલ ઇથીલીનમાંથી નીચેનામાંથી કઈ રીતે બનાવવામાં આવે છે?

પ્રક્રિયા,વોટર ગેસ $(CO + H_2) + H_2$,$673 \ K$ તાપમાન અને $300 \ \text{atm}$ દબાણે $Cr_2O_3/ZnO$ ઉદ્દીપકની હાજરીમાં કોના ઉત્પાદન માટે વપરાય છે?

Difficult
View Solution

મિથેનાલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચેના આલ્કોહોલ કેવી રીતે બનાવી શકાય તે દર્શાવો:
$(i)$ $C_6H_5CH_2OH$
$(ii)$ $CH_3CH_2CH(CH_3)CH_2OH$

નીચેનામાંથી કયું મેથેનાલ પર ગ્રીગનાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા બનાવી શકાતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo