લેંગ્મ્યૂર એકસ્તરીય અધિશોષણ ધારતા,સિલિકા જેલના નમૂના પર અધિશોષિત થતા નાઇટ્રોજન વાયુનું $STP$ એ કદ $1.30 \, cm^3 \, g^{-1}$ છે. નાઇટ્રોજન અણુ દ્વારા રોકાતું ક્ષેત્રફળ $0.16 \, nm^2$ છે. તો સિલિકા જેલના પ્રતિ ગ્રામ દીઠ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ......... $m^2 \, g^{-1}$ થશે.

  • A
    $5.57$
  • B
    $3.48$
  • C
    $1.6$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

ઉદ્દીપનની પ્રક્રિયામાં વિશોષણ (desorption) ની ભૂમિકા શું છે?

એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી (અધિશોષણ વર્ણલેખિકી) સંબંધિત નીચેના શબ્દો સમજાવો:
$(a)$ એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત.
$(b)$ અધિશોષક (Adsorbent).
$(c)$ ગતિશીલ કલા (Mobile phase).
$(d)$ અધિશોષિત (Adsorbate).

Difficult
View Solution

આલેખ $(I)$,$(II)$ અને $(III)$ ને ધ્યાનમાં લો. આલેખ સંબંધિત સાચું વિધાન/વિધાનો કયા છે?

કયું હાઇડ્રોજન વાયુનું વધુ કદ અધિશોષિત કરી શકે છે?

વાયુનું અધિશોષણ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. જો $x$ એ $m$ દળના અધિશોષક પર અધિશોષિત વાયુનું દળ હોય,તો $\frac{x}{m}$ વિરુદ્ધ $p$ નો સાચો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo