નીચેના પૈકી કયો ગુણધર્મ હાઇડ્રોફિલિક સોલનો નથી?

  • A
    વિક્ષેપિત કલાની ઊંચી સાંદ્રતા સરળતાથી મેળવી શકાય છે.
  • B
    તેનું સ્કંદન પ્રતિવર્તી છે.
  • C
    સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ પાણીને લગભગ સમાન હોય છે.
  • D
    કણનો વીજભાર માધ્યમના $pH$ મૂલ્ય પર આધાર રાખે છે. તે ધન,ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે.

Explore More

Similar Questions

કોલોઇડલ કણોના સંદર્ભમાં કઈ લાક્ષણિકતા સાચી છે?

નીચેનામાંથી કયું લાયોફોબિક (દ્રાવક-વિરાગી) કલિલ દ્રાવણ છે?

ફેરિક હાઈડ્રોક્સાઈડ સોલના સ્કંદન માટે નીચેનામાંથી કયો વિદ્યુતવિભાજ્ય સૌથી વધુ અસરકારક છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ (સોલ)યાદી-$II$ (બનાવટની પદ્ધતિ)
$A$. $As_2S_3$$IV$. દ્વિ-વિઘટન (Double decomposition)
$B$. $Au$$I$. બ્રેડિગની આર્ક પદ્ધતિ
$C$. $S$$II$. ઓક્સિડેશન
$D$. $Fe(OH)_3$$III$. જળવિભાજન (Hydrolysis)
સાચો જવાબ છે:

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo