નીચેનામાંથી કઈ ઘટનાઓ સંપૂર્ણપણે પૃષ્ઠ ઘટનાઓ નથી?

  • A
    અધિશોષણ,પૃષ્ઠતાણ
  • B
    પૃષ્ઠતાણ,સ્નિગ્ધતા
  • C
    અધિશોષણ,સ્નિગ્ધતા
  • D
    અવશોષણ,સ્નિગ્ધતા

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(i)$ એસિડિક માધ્યમમાં $KMnO_4$ સાથે ઓક્ઝેલિક એસિડના ઓક્સિડેશનમાં,$Mn^{2+}$ સ્વયં-ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
$(ii)$ $CdS$ કલિલ દ્રાવણનું અવક્ષેપન $Cl^{-}$ આયનો ઉમેરીને કરી શકાય છે.
$(iii)$ ત્રણ રક્ષણાત્મક કલિલ $(A, B, C)$ ના ગોલ્ડ નંબર અનુક્રમે $0.03$,$25$ અને $0.25$ છે. તેમની રક્ષણાત્મક શક્તિનો ક્રમ $A > C > B$ છે.
$(iv)$ ભૌતિક અધિશોષણ એ પ્રતિવર્તી પ્રક્રિયા નથી.

$0.27 \ g$ લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડને $100 \ cm^3$ હેક્ઝેનમાં ઓગાળવામાં આવ્યું. આ દ્રાવણના $10 \ mL$ ને ગોળાકાર વોચ ગ્લાસમાં પાણીની સપાટી પર ટીપે-ટીપે ઉમેરવામાં આવ્યું. હેક્ઝેનનું બાષ્પીભવન થાય છે અને એક મોનોલેયર બને છે. વોચ ગ્લાસની ધારથી કેન્દ્ર સુધીનું અંતર $10 \ cm$ છે. મોનોલેયરની ઊંચાઈ કેટલી હશે? [ફેટી એસિડની ઘનતા $= 0.9 \ g \ cm^{-3}, \pi = 3$]

નીચેનામાંથી સાચું વિધાન/વિધાનો ઓળખો:
$a$) જો લાયોફિલિક સોલનો ગોલ્ડ નંબર વધારે હોય તો તેની રક્ષણાત્મક શક્તિ વધારે હોય છે
$b$) ઋણ સોલના સ્કંદનમાં,કેટાયન્સની સ્કંદન શક્તિનો ક્રમ $Na^{+} > Ba^{2+} > Al^{3+}$ છે
$c$) વાદળ એ વાયુમાં ઘન પ્રકારનો કલિલ છે
$d$) ભૌતિક અધિશોષણ બિન-વિશિષ્ટ છે અને ઊંચા દબાણે બહુસ્તરીય હોય છે.

સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ ફોટોગ્રાફીમાં શેના માટે થાય છે :-

પાણીમાં સાબુ ઉમેરવાથી ................

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo