ભૌતિક અધિશોષણ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    તે પ્રતિવર્તી પ્રક્રિયા છે.
  • B
    તેમાં ઓછી અધિશોષણ એન્થાલ્પીની જરૂર પડે છે.
  • C
    તેમાં વધુ સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે.
  • D
    તે નીચા તાપમાને થાય છે.

Explore More

Similar Questions

કેટલાક વાયુઓના ક્રાંતિક તાપમાન આપેલા છે. કયો વાયુ ચારકોલના નિશ્ચિત જથ્થા પર સૌથી ઓછું અધિશોષણ દર્શાવે છે?
વાયુ ક્રાંતિક તાપમાન
$A$ $304 \ K$
$B$ $630 \ K$
$C$ $200 \ K$
$D$ $540 \ K$

આપેલ માહિતીના આધારે:
વાયુ$H_2$$CH_4$$CO_2$$SO_2$
ક્રિટીકલ તાપમાન $/ K$$33$$190$$304$$630$
આપેલ ડેટાના આધારે,અનુમાન કરો કે નીચેનામાંથી કયો વાયુ ચારકોલના નિશ્ચિત જથ્થા પર સૌથી ઓછું અધિશોષણ દર્શાવે છે.

ભૌતિક અધિશોષણનો દર:

$1.2 \, g$ પ્લેટિનમ ધાતુ પર $3.12 \, g$ ઓક્સિજન અધિશોષિત થાય છે. $1 \, atm$ અને $300 \, K$ તાપમાને અધિશોષક ના પ્રતિ ગ્રામ દીઠ અધિશોષિત ઓક્સિજનનું કદ $L$ માં કેટલું હશે? ..... .
$[R = 0.0821 \, L \, atm \, K^{-1} \, mol^{-1}]$

ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઇસોથર્મ માટે $\log(x/m)$ વિરુદ્ધ $\log P$ નો આલેખ કેવા પ્રકારનો મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo