નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

  • A
    $BeSO_4$
  • B
    $BaSO_4$
  • C
    $CaSO_4$
  • D
    $SrSO_4$

Explore More

Similar Questions

રેઝિન અને ટર્પેન્ટાઇન શેમાંથી મેળવવામાં આવે છે?

એક સેમિકન્ડક્ટર $X$ ને જર્મેનિયમ ક્રિસ્ટલમાં આર્સેનિક $(Z=33)$ ઉમેરીને બનાવવામાં આવે છે. બીજું સેમિકન્ડક્ટર $Y$ જર્મેનિયમમાં ઇન્ડિયમ $(Z=49)$ ઉમેરીને બનાવવામાં આવે છે. આ બંનેને એકબીજા સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $2x + 3y + 12 = 0$ અને $x - y + 4\lambda = 0$ એ પરવલય $y^2 = 8x$ ના સાપેક્ષમાં સંયુગ્મી (conjugate) હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

જો સોનાના ગોળાની (ઘનતા $= 19.5 \times 10^3\, kg/m^3$) ટર્મિનલ ઝડપ એક સ્નિગ્ધ પ્રવાહીમાં (ઘનતા $= 1.5 \times 10^3\, kg/m^3$) $0.2\, m/s$ હોય,તો સમાન કદના ચાંદીના ગોળાની (ઘનતા $= 10.5 \times 10^3\, kg/m^3$) તે જ પ્રવાહીમાં ટર્મિનલ ઝડપ શોધો.

$m$ દળનો એક પદાર્થ $l$ લંબાઈની દોરીના એક છેડે લટકે છે,જેનો બીજો છેડો સ્થિર છે. તેને એવી રીતે સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે કે જેથી દોરી શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે ત્યાં સુધી પહોંચે. મધ્યમાન સ્થિતિએ દોરીમાં તણાવ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo