સેલેસાઇટ એ નીચેના પૈકી કોનું ખનિજ છે?

  • A
    $Ba$
  • B
    $Ca$
  • C
    $Sr$
  • D
    $Mg$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ $H_2O$ સાથેની પ્રતિક્રિયા માટે નિષ્ક્રિય છે?

કેલ્શિયમ ઓક્સાઈડ અથવા ક્વિક લાઈમ $(CaO)$ ની બનાવટ,ગુણધર્મો અને ઉપયોગો જણાવો.

Difficult
View Solution

નીચેના સંયોજનોનું અવલોકન કરો.
$(i)$ $CaCO_3$
$(ii)$ $MgSO_4$
$(iii)$ $BaCl_2$
$(iv)$ $Sr(NO_3)_2$
$(v)$ $MgBr_2$
$(vi)$ $MgCl_2$
ઉપરની યાદીમાંથી સમૂહ $II$ ના તત્વોના ઓક્સોએસિડ ક્ષાર કયા છે?

બેરિલિયમના સંયોજનોના સંદર્ભમાં સાચા વિધાનો ઓળખો:
$I$. બેરિલિયમ ઓક્સાઇડ ઉભયગુણી (amphoteric) પ્રકૃતિ ધરાવે છે.
$II$. બેરિલિયમ હાઇડ્રાઇડ એ બેરિલિયમની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બને છે.
$III$. બેરિલિયમ હાઇડ્રાઇડ એ બેરિલિયમ ક્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી બને છે.
$IV$. આલ્કલાઇન અર્થ ધાતુઓના સલ્ફેટ્સમાં બેરિલિયમ સલ્ફેટ સૌથી ઓછું દ્રાવ્ય સલ્ફેટ છે.

સમૂહ $2$ ના તત્વો દ્વારા નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo