મેગ્નેશિયમ નીચેનામાંથી કઈ રીતે મેળવાય છે?

  • A
    $MgO$ નું કોક વડે રિડક્શન કરીને
  • B
    મેગ્નેશિયમ ક્ષારના દ્રાવણનું $Fe$ વડે રિડક્શન કરીને
  • C
    પિગલિત મેગ્નેશિયમ ક્ષારનું વિદ્યુતવિભાજન કરીને
  • D
    $Mg(NO_3)_2$ ના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરીને

Explore More

Similar Questions

$Pb$ અને $Sn$ નું તેમના ખનિજોમાંથી નિષ્કર્ષણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

નીચે આપેલ એલિન્ગમ આકૃતિ મુજબ,$A$ એ $BO_{2}$ નું રિડક્શન ક્યારે કરે છે જ્યારે તાપમાન

એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે એલ્યુમિનાના વિદ્યુતવિભાજનમાં,ક્રાયોલાઇટ મુખ્યત્વે શા માટે ઉમેરવામાં આવે છે?

લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ કયું છે?

ફ્યુઝ્ડ સોલ્ટ ઇલેક્ટ્રોલિસિસ $(Down's \ process)$ દ્વારા ધાતુમય સોડિયમ બનાવવા માટે,તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે જેથી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo