ઉમદા વાયુઓના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    તેઓ ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે વપરાય છે.
  • B
    તેઓ પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે.
  • C
    તેઓ દ્વિપરમાણ્વીય અણુઓ બનાવે છે.
  • D
    તેમાંના કેટલાક એડવર્ટાઇઝિંગમાં વપરાતી ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $XeF_4 + SbF_5 \rightarrow [XeF_3]^+ [SbF_6]^-$. નીપજ અંગેનું/ની સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

મોનાઝાઈટ એ $He$ નો સ્ત્રોત છે.

$XeF_4$ બનાવવા માટે ઝેનોન ફ્લોરિન સાથે $873 \ K$ અને $7 \ bar$ દબાણે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયામાં ઝેનોન અને ફ્લોરિનનું જરૂરી પ્રમાણ કેટલું છે?

$XeF_6$ નું પાણી સાથે આંશિક જળવિભાજન થતા એક સંયોજન '$X$' મળે છે. જ્યારે $XeF_6$ સિલિકા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પણ તે જ સંયોજન '$X$' બને છે. સંયોજન '$X$' કયું છે?

$XeF_{6}$ ના સંપૂર્ણ જળવિભાજનથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo