$CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય હોવા છતાં,$CN^-$ ની સરખામણીમાં $N_2$ નિષ્ક્રિય છે,જે $........$ ને કારણે છે.

  • A
    ઊંચી બંધઊર્જા
  • B
    બંધ ધ્રુવીયતા
  • C
    અસમાન ઇલેક્ટ્રોન વહેંચણી
  • D
    બંધકારક કક્ષકોમાં વધુ ઇલેક્ટ્રોનની હાજરી

Explore More

Similar Questions

$MO$ સિદ્ધાંત મુજબ,કયો અણુ પરમાણુઓ વચ્ચે માત્ર $\pi$-બંધ ધરાવે છે?

ઓક્સિજન અણુ $(O_2)$ ના પેરામેગ્નેટિક સ્વભાવને નીચેનામાંથી કોના આધારે શ્રેષ્ઠ રીતે સમજાવી શકાય છે?

$O_2$,$O_2^+$ અને $O_2^-$ માંથી કોનો બંધક્રમાંક સૌથી ઓછો છે?

ફ્લોરિન $(F_2)$ અણુ માટે ઇલેક્ટ્રોન રચના,ચુંબકીય ગુણધર્મ,બંધ ક્રમાંક અને આણ્વીય કક્ષક ઉર્જા આકૃતિ આપો.

આણ્વિય કક્ષકવાદ (Molecular Orbital Theory) મુજબ,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ $C_2^{2-}$ પ્રતિચુંબકીય (diamagnetic) હોવાની અપેક્ષા છે
$(B)$ $O_2^{2+}$ ની બંધ લંબાઈ $O_2$ કરતા વધારે હોવાની અપેક્ષા છે
$(C)$ $N_2^{+}$ અને $N_2^{-}$ સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવે છે
$(D)$ $He_2^{+}$ એ બે અલગ $He$ પરમાણુઓ જેટલી જ ઉર્જા ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo