સફેદ $P$ માંથી લાલ $P$ ............. દ્વારા મેળવી શકાય છે.

  • A
    નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરીને
  • B
    નિષ્ક્રિય વાતાવરણમાં નિસ્પંદન કરીને
  • C
    $CS_2$ માં દ્રાવ્ય કરી સ્ફટિકીકરણ કરીને
  • D
    પીગાળી મળતા પ્રવાહીને પાણીમાં રેડીને

Explore More

Similar Questions

સમૂહ $13$ ના તત્વોમાં કયું તત્ત્વ તેના સંયોજનોમાં સમૂહની ઓક્સિડેશન અવસ્થા $(+3)$ દર્શાવતું નથી?

વિધાન : સફેદ ફોસ્ફરસ એ લાલ ફોસ્ફરસ કરતા વધુ સક્રિય છે.
કારણ : લાલ ફોસ્ફરસ $P_4$ ચતુષ્ફલકીય એકમોનો બનેલો છે જે એકબીજા સાથે જોડાઈને રેખીય સાંકળો બનાવે છે.

ફોસ્ફરસ ઘણા ઓક્સોએસિડ બનાવે છે. આ ઓક્સોએસિડમાંથી ફોસ્ફિનિક એસિડ $(H_3PO_2)$ પ્રબળ રિડક્શનકર્તા ગુણધર્મ ધરાવે છે. તેની રચના લખો અને તેની રિડક્શનકર્તા વર્તણૂક દર્શાવતી પ્રક્રિયા પણ લખો.

વધારે પડતી એમોનિયા પર ક્લોરિનની પ્રતિક્રિયા શું છે?

$N-H$,$P-H$ અને $As-H$ ની બંધ ઉર્જા ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo