એમોનિયમ નાઇટ્રેટને $250\,^oC$ તાપમાને ગરમ કરતા નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ મળે છે?

  • A
    નાઇટ્રિક ઓક્સાઇડ
  • B
    નાઇટ્રસ ઓક્સાઇડ
  • C
    નાઇટ્રોજન ડાયોક્સાઇડ
  • D
    ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ

Explore More

Similar Questions

ફિનોલ $CHCl_3$ અને $NaOH$ સાથે $340 \ K$ તાપમાને પ્રક્રિયા કરીને ....... આપે છે.

$6.25\, m/s$ ની ઝડપે ગતિ કરતી એક વસ્તુનો પ્રતિપ્રવેગ $\frac{dv}{dt} = -2.5\sqrt{v}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $v$ એ તત્કાલીન ઝડપ છે. વસ્તુને સ્થિર થવા માટે લાગતો સમય ........ $s$ હશે.

નીચેની પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે તેમ સાબિત કરો:
$a$. $CuO_{(s)} + H_{2(g)} \rightarrow Cu_{(s)} + H_2O_{(g)}$
$b$. $Fe_2O_{3(s)} + 3CO_{(g)} \rightarrow 2Fe_{(s)} + 3CO_{2(g)}$
$c$. $4BCl_{3(g)} + 3LiAlH_{4(s)} \rightarrow 2B_2H_{6(g)} + 3LiCl_{(s)} + 3AlCl_{3(s)}$
$d$. $2K_{(s)} + F_{2(g)} \rightarrow 2K^{+}F^{-}_{(s)}$
$e$. $4NH_{3(g)} + 5O_{2(g)} \rightarrow 4NO_{(g)} + 6H_2O_{(g)}$

$BF_3$ નો ઉપયોગ ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેનું કારણ તેની .....

મુખ્ય,ગૌણ (એઝિમુથલ) અને ચુંબકીય ક્વોન્ટમ આંક અનુક્રમે કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo