$(Me)_2SiCl_2$ ના જળવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

  • A
    $(Me)_2Si(OH)_2$
  • B
    $(Me)_2Si=O$
  • C
    $[Me_2SiO]_n$
  • D
    $(Me)_2SiCl(OH)$

Explore More

Similar Questions

$CO_2$ ની બનાવટ અને ગુણધર્મો વર્ણવો.

નીચેની પ્રક્રિયાઓ સમજાવો:
$(a)$ સિલિકોનને કોપરની હાજરીમાં ઊંચા તાપમાને મિથાઈલ ક્લોરાઈડ સાથે ગરમ કરવામાં આવે છે;
$(b)$ સિલિકોન ડાયોક્સાઈડની હાઈડ્રોજન ફ્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે;
$(c)$ $CO$ ને $ZnO$ સાથે ગરમ કરવામાં આવે છે;
$(d)$ જલીયકૃત એલ્યુમિનાની જલીય $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.

ઝીઓલાઇટ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સલ્ફર ટ્રાયોક્સાઇડના સાયક્લિક ટ્રાયમરમાં $S-S$ બંધની સંખ્યા ......... થશે.

નીચેની પ્રક્રિયાઓ (અસંતુલિત) અવલોકન કરો:
$P_2O_3 + H_2O \rightarrow X$
$P_4O_{10} + H_2O \rightarrow Y$
$X$ અને $Y$ માં હાજર $P=O$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo