થોમસ સ્લેગ કોને કહે છે?

  • A
    $Ca_3(PO_4)_2$
  • B
    $CaSiO_3$
  • C
    $A$ અને $B$ નું મિશ્રણ
  • D
    $FeSiO_3$

Explore More

Similar Questions

ફોલ્લાવાળુ કોપર (Blister copper) એ .......... છે.

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$List-$II$
$A$. બ્રોન્ઝ (Bronze)$I$. $Cu, Ni$
$B$. પિત્તળ (Brass)$II$. $Fe, Cr, Ni, C$
$C$. $UK$ સિલ્વર સિક્કો$III$. $Cu, Zn$
$D$. સ્ટેનલેસ સ્ટીલ$IV$. $Cu, Sn$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ $Ag$ અને $Au$ ના નિષ્કર્ષણમાં,ઝીંકનો રિડક્શનકર્તા તરીકે ઉપયોગ થાય છે.
$(ii)$ અશુદ્ધ ઝીંકને નિસ્યંદન પદ્ધતિ દ્વારા શુદ્ધ કરી શકાય છે.
$(iii)$ મેલેકાઈટ એ નિકલની કાચી ધાતુ છે.

નીચેનામાંથી કઈ મિશ્રધાતુ એન્ટિમોની,ટીન અને કોપરની બનેલી છે?

જર્મન સિલ્વરમાં સિલ્વરની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo