નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તી શકે નહીં?

  • A
    $SO_2$
  • B
    $NO_2$
  • C
    $CO_2$
  • D
    $ClO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

ઓઝોન વાયુ $(O_3)$ નીચેનામાંથી કોનું ઓક્સિડેશન કરી શકે નહીં?

નીચેની પ્રક્રિયામાં કયો પદાર્થ રિડક્શનકર્તા (reducing agent) છે?
$CH_3CHO + Ag_2O \to CH_3COOH + 2Ag$

$(A) \ HOCl + H_2O_2 \rightarrow H_3O^{+} + Cl^{-} + O_2$
$(B) \ I_2 + H_2O_2 + 2 OH^{-} \rightarrow 2 I^{-} + 2 H_2O + O_2$
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેના પૈકી કયો ઓક્સિડેશનકર્તા પદાર્થ એન્ટિસેપ્ટિક તરીકે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo