કાર્બન સમૂહમાં,પરમાણુક્રમાંક વધવાની સાથે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમનો ધાત્વીય ગુણધર્મ ઘટે છે.
  • B
    તેમની $+2$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
  • C
    તેમની આયનીકરણ ઉર્જા વધે છે.
  • D
    તેમનું પરમાણુ કદ ઘટે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ $NaOH$ તેમજ $HCl$ સાથે પ્રક્રિયા કરતો નથી?

સમૂહ $14$ ના તત્વોના હેલાઈડ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે:
$I$. $CCl_4$ અને $SiCl_4$ બંનેનું જળવિભાજન થાય છે
$II$. $GeX_4$ એ $GeX_2$ કરતા વધુ સ્થાયી છે
$III$. $PbX_4$ એ $PbX_2$ કરતા ઓછું સ્થાયી છે
$IV$. ડાયહેલાઈડ્સની સ્થિરતા સમૂહમાં નીચે તરફ જતાં ઘટે છે.

કયો વાયુ વાદળી જ્યોત સાથે સળગે છે?

$C$ અને $Si$ નીચેનામાંથી શું ધરાવે છે?

કઈ સ્પીસીઝ અસ્તિત્વમાં નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo