નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બોરોન ટ્રાયફ્લોરાઇડ એ પ્રબળ લુઇસ બેઇઝ છે
  • B
    એલ્યુમિનિયમ એ સારો રિડક્શનકર્તા છે
  • C
    $B$ તેના ઘણા ગુણધર્મોમાં $Si$ ને મળતો આવે છે
  • D
    બોરોન $+3$ ઑક્સિડેશન સ્થિતિ દર્શાવે છે

Explore More

Similar Questions

સમૂહ $13$ ના કયા હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી (amphoteric) સ્વભાવના છે?

વિધાન : બોરોન એક અર્ધધાતુ (metalloid) છે.
કારણ : બોરોન ધાત્વિક ગુણધર્મ દર્શાવે છે.

બોરોન $BF_{6}^{3-}$ આયન બનાવી શકતું નથી. સમજાવો.

નીચેનામાંથી કયું સ્યુડો એલમ (pseudo alum) છે?

સમૂહ $13$ ના તત્ત્વોના નીચેના પૈકી કયા હેલાઇડ સૌથી વધુ એસિડિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo