બોરેઝોલની ક્રિયાશીલતા બેન્ઝિન કરતા વધારે છે,કારણકે ...

  • A
    બોરેઝોલ અધ્રુવીય સંયોજન છે
  • B
    બોરેઝોલ ધ્રુવીય સંયોજન છે
  • C
    બોરેઝોલ એ ઇલેક્ટ્રોનની અછત ધરાવતું સંયોજન છે
  • D
    તેમાં લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન છે

Explore More

Similar Questions

અકાર્બનિક ગ્રેફાઇટ (Inorganic graphite) શું છે?

બે વિદ્યાર્થીઓને નીચા તાપમાને $NH_3 \to BH_3$ એડક્ટ તૈયાર કરવાનું કાર્ય આપવામાં આવ્યું હતું :-
વિદ્યાર્થી $I$ :- તેણીએ $B_2H_6$ અને $NH_3$ મિશ્ર કર્યા
વિદ્યાર્થી $II$ :- તેણે $B_2H_6$ ને $THF$ સાથે મિશ્ર કર્યા અને ત્યારબાદ $NH_3$ ઉમેર્યું
કયા વિદ્યાર્થીને $CORRECT$ અંતિમ ઉત્પાદન મળવાની અપેક્ષા છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓમાં:
$3B_2H_6 + 6NH_3 \text{ (excess)} \xrightarrow{\Delta} 2B_3N_3H_6 + 12H_2$
$6NaH + 2BF_3 \xrightarrow{450 \ K} B_2H_6 + 6NaF$
$B_2H_6 + 6H_2O \longrightarrow 2H_3BO_3 + 6H_2$
$X, Y$ અને $Z$ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$X \xleftarrow{CO} B_2 H_6 \xrightarrow[(C_2 H_5)_2 O]{NaH} Y$

$Al$ ની તુલનામાં $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હોવાનું કારણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo