નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બોરેઝીન $(B_3N_3H_6)$ બનાવાય છે?

  • A
    $B_2H_6 + NH_3$ (વધારે),નીચું તાપમાન
  • B
    $B_2H_6 + NH_3$ (વધારે),ઊંચું તાપમાન
  • C
    $B_2H_6 + 2NH_3$ ઊંચું તાપમાન
  • D
    ઉપરોક્ત એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

એક લુઈસ એસિડ '$X$' ઈથર માધ્યમમાં $LiAlH_{4}$ સાથે પ્રક્રિયા કરીને અત્યંત ઝેરી વાયુ આપે છે. આ વાયુને જ્યારે $NH_{3}$ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તે એક સંયોજન આપે છે જેને સામાન્ય રીતે અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુ કયો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Al$ ની જલીય આલ્કલી સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો.

સમૂહ $13$ ના તત્વોના ભૌતિક ગુણધર્મો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo