નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બોરોન કાર્બાઇડ $(B_4C)$ અપઘર્ષક તરીકે વપરાય છે.
  • B
    સ્ટીલની સખતાઇ વધારવા માટે બોરોન વપરાય છે.
  • C
    બોરોન સેસ્કવી ઓક્સાઇડ $(B_2O_3)$ બોરોસિલિકેટ ગ્લાસની બનાવટમાં વપરાય છે.
  • D
    ઓર્થોબોરિક એસિડ આંત:આણ્વિય $H$-બંધન ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન નીપજ તરીકે મળે છે?
$i$. $2NaBH_4 + I_2 \longrightarrow$
$ii$. $2BF_3 + 6NaH \xrightarrow{450 \ K}$
$iii$. $4BF_3 + 3LiAlH_4 \longrightarrow$
$iv$. $3B_2H_6 + 6NH_3 \xrightarrow{\text{heat}} 2B_3N_3H_6 + 12H_2$

ખોટું વિધાન પસંદ કરો:
$a$. $PCl_5$ જળવિભાજન દરમિયાન નિર્બળ મોનોબેઝિક એસિડ બનાવે છે.
$b$. $B_3N_3H_6$ માં,ન્યુક્લિયોફિલિક હુમલો $B$ પરમાણુ પર થાય છે.
$c$. $Al_2Cl_6$ એ ધ્રુવીય અને સમતલીય અણુ છે.
$d$. $AlF_3$ માં,$Al$ નું સંકરણ $sp^2$ છે.

Difficult
View Solution

પાયરોફોસ્ફોરિક એસિડ $(H_4P_2O_7)$ ના અણુમાં,$P-OH$,$P=O$ અને $P-O-P$ બંધો/સમૂહોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

બોરેક્સનું આણ્વિય સૂત્ર શું છે?

બોરેક્સ પાણીમાં ઓગળે છે અને બોરોન $(X)$ ની નીપજ બનાવે છે. સંયોજન $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo