નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આલ્કલી ધાતુઓની જેમ,હાઇડ્રોજન વિધુતધન છે.
  • B
    આલ્કલી ધાતુઓની જેમ,હાઇડ્રોજન તેના સંયોજનોમાં $+1$ ઑક્સિડેશન સ્થિતિ દર્શાવે છે.
  • C
    આલ્કલી ધાતુઓની જેમ,હાઇડ્રોજન પ્રબળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
  • D
    સહસંયોજક હાઇડ્રાઈડ સંયોજનોમાં હાઇડ્રોજન $-1$ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે.

Explore More

Similar Questions

હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ શેમાં અલગ પડે છે?

$H_2$ ના ભૌતિક ગુણધર્મો લખો.

પ્રોટોન $(H^+)$ માટે નીચેનામાંથી શું વધારે હોવાની અપેક્ષા છે?

ટ્રિટિયમ રેડિયોએક્ટિવ ક્ષય પામીને શું આપે છે?

અગ્નિશામક યંત્રોમાં $H_2SO_4$ અને . . . . . . હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo