ચાર્ગાફના નિયમ મુજબ,જીવંત તંત્રમાં:

  • A
    $Adenine$ અને $Thymine$ નું પ્રમાણ તથા $Guanine$ અને $Cytosine$ નું પ્રમાણ સમાન હોય છે.
  • B
    $Adenine$ અને $Guanine$ નું પ્રમાણ તથા $Thymine$ અને $Cytosine$ નું પ્રમાણ સમાન હોય છે.
  • C
    $Adenine$ અને $Cytosine$ નું પ્રમાણ તથા $Guanine$ અને $Thymine$ નું પ્રમાણ સમાન હોય છે.
  • D
    બધા જ બેઇઝનું પ્રમાણ સમાન હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી ન્યુક્લિયોસાઇડ ઓળખો:

પ્યુરિન બેઇઝનો કયો નાઇટ્રોજન પરમાણુ ન્યુક્લિયોસાઇડ બનાવવા માટે ફ્યુરાનોઝ શર્કરા સાથે જોડાય છે?

નીચેનામાંથી ન્યુક્લીક એસિડનો નાઈટ્રોજન બેઝ ઓળખો જે ડબલ-રિંગ બંધારણ ધરાવે છે.

$E. coli$ ના $DNA$ માં એડેનાઇન અને સાયટોસિનનો મોલ ગુણોત્તર $0.7$ છે. જો $DNA$ માં એડેનાઇનના મોલની સંખ્યા $350000$ હોય,તો ગ્વાનિનના મોલની સંખ્યા કેટલી થાય?

$DNA$ ના ગુણાકારને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo