જો $Al_2O_3$ અને $Cr_2O_3$ ની સર્જન-એન્થાલ્પી અનુક્રમે $-1596 \, kJ/mol$ અને $-1134 \, kJ/mol$ હોય,તો નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં શોધો:
$2Al + Cr_2O_3 \to Al_2O_3 + 2Cr$

  • A
    $-1365$
  • B
    $2530$
  • C
    $-2629$
  • D
    $-462$

Explore More

Similar Questions

જ્યારે $4 \ g$ આયર્નનું અચળ દબાણે ફેરિક ઓક્સાઈડમાં દહન કરવામાં આવે છે,ત્યારે $29.28 \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. ફેરિક ઓક્સાઈડની સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી હશે? ($Fe$ નો પરમાણુભાર $= 56$)

આપેલ છે કે:
$C_{(s)} + O_{2(g)} \to CO_{2(g)}, \Delta H = -394 \ kJ$
$2H_{2(g)} + O_{2(g)} \to 2H_2O_{(l)}, \Delta H = -568 \ kJ$
$CH_{4(g)} + 2O_{2(g)} \to CO_{2(g)} + 2H_2O_{(l)}, \Delta H = -892 \ kJ$
$CH_{4(g)}$ ની સર્જન ઉષ્મા (heat of formation) $kJ$ માં શોધો.

$MgO_{(s)} + 2HCl_{(aq)} \to MgCl_{2(aq)} + H_2O_{(l)}$ પ્રક્રિયાની તટસ્થીકરણની નિરપેક્ષ એન્થાલ્પી કેટલી હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રમાણિત દહન એન્થાલ્પી,$\Delta H_c^ \circ$ ને વ્યાખ્યાયિત કરે છે?

$AB$,$A_2$,અને $B_2$ દ્વિપરમાણ્વીય અણુઓ છે. $AB$,$A_2$,અને $B_2$ ની વિયોજન એન્થાલ્પીનો ગુણોત્તર $1:1:0.5$ છે. $AB$ ની સર્જન એન્થાલ્પી $\Delta_f H = -100 \ kJ \ mol^{-1}$ છે. $A_2$ ની વિયોજન એન્થાલ્પી શોધો?
પ્રક્રિયા : $\frac{1}{2} A_2 + \frac{1}{2} B_2 \to AB$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo