$27 \, ^oC$ તાપમાને કાર્બન મોનોક્સાઇડના દહન માટે અચળ દબાણ અને અચળ કદ વચ્ચેની ઉષ્માનો તફાવત $cal$ માં કેટલો થશે?

  • A
    $27$
  • B
    $54$
  • C
    $-300$
  • D
    $600$

Explore More

Similar Questions

ઉષ્મા અને તાપમાન માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કઈ પ્રણાલી 'આઈસોલેટેડ' (અલગ) પ્રણાલી છે?

શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ મુક્ત વિસ્તરણ કહેવાય છે. જ્યારે $1 \ L$ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામીને તેનું કુલ કદ $5 \ L$ થાય,ત્યારે થયેલ કાર્ય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો?

$61 \ K$ તાપમાને,$1.0 \ L$ કદ ધરાવતો એક મોલ આદર્શ વાયુ સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામીને $10.0 \ L$ ના અંતિમ કદ સુધી પહોંચે છે. આ વિસ્તરણમાં થયેલું કાર્ય કેટલું હશે ($L \ atm$ માં)?

સંતુલન સમયે,તમામ પ્રણાલીઓ બંધ પ્રણાલીઓ હોય છે. ખુલ્લા પાત્રમાં ગ્લુકોઝનું સંતૃપ્ત દ્રાવણ કયા પ્રકારની પ્રણાલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo