જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે,કારણ કે:

  • A
    $HCl$ નુ દ્રાવણમાં વધુ આયનીકરણ થાય છે.
  • B
    $HCl$ પાણીમાં વધુ દ્રાવ્ય છે.
  • C
    $HCl$ ને કારણે $NaCl$ નો દ્રાવ્યતા ગુણાકાર ઘટે છે.
  • D
    $NaCl$ નો આયનીય ગુણાકાર તેના દ્રાવ્યતા ગુણાકાર કરતા વધી જાય છે.

Explore More

Similar Questions

વિધાન : ગુણાત્મક પૃથ્થકરણના ત્રીજા સમૂહમાં,$NH_4OH$ માધ્યમમાં $NH_4Cl$ ઉમેરવામાં આવે છે.
કારણ : આ સમૂહના આયનોને તેમના સંબંધિત ક્લોરાઇડમાં રૂપાંતરિત કરવા માટે છે.

કયું સામાન્ય આયન અસર (common ion effect) નું ઉદાહરણ નથી?

$AgBr$ ની દ્રાવ્યતા શેમાં ન્યૂનતમ હોય છે?

$0.05 \ M$ એસિટિક એસિડનું આયનીકરણ અંશ ગણો જો તેનું $p K_{ a }$ મૂલ્ય $4.74$ હોય. જ્યારે તેના દ્રાવણમાં $(a)$ $0.01 \ M$ $HCl$ અને $(b)$ $0.1 \ M$ $HCl$ હોય ત્યારે વિયોજન અંશ પર શું અસર થાય છે?

Difficult
View Solution

$0.01 \ mol$ નિર્બળ એસિડ $HA$ $(K_{a} = 2.0 \times 10^{-6})$ ને $1.0 \ L$ $0.1 \ M$ $HCl$ ના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. $HA$ ના વિયોજનનો અંશ ............. $\times 10^{-5}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). [$HA$ ઉમેરતા કદમાં થતો ફેરફાર અવગણો. ધારો કે વિયોજનનો અંશ $<< 1$ છે].

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo