નીચેનામાંથી કયો ઘટક $Br\text{ø}nsted$ એસિડ અને $Br\text{ø}nsted$ બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

  • A
    $HSO_4^-$
  • B
    $Na_2CO_3$
  • C
    $NH_3$
  • D
    $OH^-$

Explore More

Similar Questions

$HPO_3^{2-}$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

એસેટિક એસિડ એ સલ્ફ્યુરિક એસિડ કરતા નિર્બળ એસિડ છે કારણ કે

નિર્બળ બેઇઝના સંતુલન અચળાંક $K_{b}$ ના લક્ષણો અને ઉપયોગો લખો.

$NH_3 + H_2O \rightleftharpoons NH_4^+ + OH^-$ પ્રક્રિયામાં પાણી ....... તરીકે વર્તે છે.

નીચેનામાંથી કોને બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્ગીકૃત કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo