બોરિક એસિડ,$H_3BO_3$,એ .... છે.

  • A
    આર્હેનિયસ એસિડ
  • B
    બ્રોન્સ્ટેડ એસિડ
  • C
    લુઇસ એસિડ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે?

બોરાઝોલનું આણ્વિય સૂત્ર શું છે?

ઇલેક્ટ્રોન-ઉણપ ધરાવતા સંયોજનો એટલે શું? શું $BCl_3$ અને $SiCl_4$ ઇલેક્ટ્રોન-ઉણપ ધરાવતી સ્પીસીઝ છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ તાપમાને અન્ડરલાઇન કરેલા પરમાણુના સંપૂર્ણ જળવિભાજનથી બનતી નીપજનું સ્વરૂપ નક્કી કરો:
$\underline{B}_2O_3 + 3H_2O \longrightarrow 2H_3BO_3$

Difficult
View Solution

બોરેક્સના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo