$1.0 \ dm^3$ ના પાત્રમાં $8 \ mol \ AB_3$ લેવામાં આવે છે. તેનું વિયોજન $2AB_{3(g)} \rightleftharpoons A_{2(g)} + 3B_{2(g)}$ મુજબ થાય છે. જો સંતુલને $2 \ mol \ A_2$ હાજર હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ....... $mol^2 \ L^{-2}$ થશે.

  • A
    $12$
  • B
    $3$
  • C
    $27$
  • D
    $36$

Explore More

Similar Questions

$2 SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 SO_{3(g)}$
એક સંતુલિત મિશ્રણમાં,આંશિક દબાણ નીચે મુજબ છે:
$P_{SO_{3}} = 43 \ kPa$,$P_{O_{2}} = 530 \ Pa = 0.53 \ kPa$,અને
$P_{SO_{2}} = 45 \ kPa$. સંતુલન અચળાંક $K_{p} = ...... \times 10^{-2} \ kPa^{-1}$. (નજીકનો પૂર્ણાંક)

એમોનિયા વાયુના તેના ઘટક તત્વોમાંથી નિર્માણ માટે,$K_{P} / K_{C}$ નું મૂલ્ય શું છે?

$10 \, \text{L}$ ના બંધ પાત્રમાં હાઇડ્રોજન તથા આયોડીન દરેકના $4.5 \, \text{mol}$ ને ગરમ કરતા સંતુલન સમયે $3 \, \text{mol}$ $HI$ મળે છે,તો ${H_2} + {I_2} \rightleftharpoons 2HI$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ .........

નીચેની કઈ પ્રક્રિયા માટે $\frac{K_p}{K_c} + \log(RT) = 0$ સંબંધ સાચો છે?

$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે તાપમાન $T$ એ સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo