પ્રક્રિયા $AB_{(g)} + CD_{(g)} \rightleftharpoons AD_{(g)} + CB_{(g)}$ માં $AB$ ના એક મોલ $CD$ ના એક મોલ સાથે પ્રક્રિયા કરે છે. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે $AB$ અને $CD$ દરેકના $3/4$ મોલ $AD$ અને $CB$ માં રૂપાંતર પામે છે. જો કદમાં ફેરફાર થતો ન હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક........ થશે.

  • A
    $9/16$
  • B
    $1/9$
  • C
    $16/9$
  • D
    $9$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકનું સૂત્ર આપો:
$(a)$ $Ni_{(s)} + 4CO_{(g)} \rightleftharpoons Ni(CO)_{4_{(g)}}$
$(b)$ $Ag_{2}O_{(s)} + 2HNO_{3_{(aq)}} \rightleftharpoons 2AgNO_{3_{(aq)}} + H_{2}O_{(l)}$

જો પ્રક્રિયા $2HI \rightleftharpoons H_2 + I_2$ નો સંતુલન અચળાંક $0.25$ હોય,તો પ્રક્રિયા $H_2 + I_2 \rightleftharpoons 2HI$ નો સંતુલન અચળાંક કેટલો થશે?

પ્રક્રિયા ${N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}}$ માટે,પ્રક્રિયા ભાગફળ ${Q = [NH_3]^2 / ([N_2][H_2]^3)}$ છે. પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ ત્યારે જશે જ્યારે ........

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે સંતુલન અચળાંક $5 \times 10^{-2} \ atm^{-1/2}$ છે. પ્રક્રિયા $2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

જો $2 SO_2 + O_2 \rightleftharpoons 2 SO_3$ માટે સંતુલન અચળાંક $K$ હોય,તો $SO_3 \rightleftharpoons SO_2 + \frac{1}{2} O_2$ માટે સંતુલન અચળાંક શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo