$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $59.64$
  • B
    $38.95$
  • C
    $51.65$
  • D
    $40.5$

Explore More

Similar Questions

$40 \ g$ પાણીમાં $1.8 \ g$ સંયોજન (પ્રાથમિક સૂત્ર $CH_2O$) ધરાવતું દ્રાવણ $-0.465 \ ^oC$ તાપમાને ઠરે છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$PbCl_2$ ને પાણીમાં ઓગાળીને તેનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણનું ઠારબિંદુ શું હશે?
આપેલ છે: $K_f (H_2O) = 2 \ K \ kg \ mol^{-1}$,$K_{sp} (PbCl_2) = 4 \times 10^{-6}$
(મોલારિટીને મોલાલિટી સમાન ગણો) $..... ^oC$

$Ag_2SO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઉત્કલનબિંદુમાં $0.003 \ K$ નો વધારો જોવા મળે છે. $Ag_2SO_4$ નો $K_{sp}$ ગણો. આપેલ છે: $K_b = 5 \ K \ kg \ mol^{-1}$ અને $1 \ m = 1 \ M$.

એક જલીય દ્રાવણમાં વજનથી $6\%$ નિર્બળ એસિડ $(HA)$ અને $4\%$ યુરિયા છે. જો ઠારબિંદુમાં અવનયન $\frac{13.6}{3} \, ^{\circ}C$ હોય,તો $HA$ નો $K_a$ શોધો. [આપેલ છે: $K_f = 1.8 \, K \, kg/mol$,$HA$ નું આણ્વીય દળ = $60$,$d_{solution} = 1 \, g/mL$]

$100 \ g$ પાણીમાં $2.5 \ g$ અબાષ્પશીલ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા મંદ દ્રાવણ માટે,$1 \ atm$ દબાણે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $2^{\circ} C$ છે. દ્રાવ્યની સાંદ્રતા દ્રાવકની સાંદ્રતા કરતા ઘણી ઓછી છે તેમ ધારીને,દ્રાવણનું બાષ્પદબાણ ($mm$ of $Hg$) શોધો ($K_{b}=0.76 \ K \ kg \ mol^{-1}$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo