જો બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક મિશ્રણનું ઉત્કલનબિંદુ તેમાંના કોઈપણ એક કરતા ઓછું હોય,તો તે:

  • A
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે.
  • B
    રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
  • C
    રાઉલ્ટના નિયમથી વિચલન દર્શાવતું નથી.
  • D
    સંતૃપ્ત છે.

Explore More

Similar Questions

$HCl$ અને પાણીના એઝિયોટ્રોપિક મિશ્રણમાં .......... $\%$ $HCl$ હોય છે.

કોઈ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઈ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ:

જલીય $HNO_3$ ને નિસ્યંદન દ્વારા દળથી આશરે કેટલા ટકા સાંદ્ર બનાવી શકાય છે ($\%$ માં)?

મંદ હાઇડ્રોક્લોરિક એસિડને નીચેનામાંથી કઈ સાંદ્રતાથી વધુ સાંદ્ર કરવા માટે ઉકાળી શકાતું નથી ($\%$ માં)?

નીચેનામાંથી કયું દ્વિઅંગી મિશ્રણ ન્યૂનતમ ઉત્કલનબિંદુ ધરાવતા એઝિયોટ્રોપ્સનું વર્તન દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo