નીચેનામાંથી કઈ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે?

  • A
    પાણી - $HCl$
  • B
    બેન્ઝિન - મિથેનોલ
  • C
    પાણી - નાઈટ્રિક એસિડ
  • D
    એસિટોન - ક્લોરોફોર્મ

Explore More

Similar Questions

બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે જો $P_A < P_A^o X_A$ અને $P_B < P_B^o X_B$ હોય,તો આ દ્રાવણ..........

એસીટોન અને કાર્બન ડાયસલ્ફાઇડને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

$20^o C$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઈન આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ બેન્ઝિનનું બાષ્પ દબાણ $75 \ torr$ અને ટોલ્યુઈનનું $22 \ torr$ છે. $20^o C$ તાપમાને $78 \ g$ બેન્ઝિન અને $46 \ g$ ટોલ્યુઈન ધરાવતા દ્રાવણમાં બેન્ઝિનનું આંશિક બાષ્પ દબાણ કેટલું થશે?

હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ:

$1 \ mol$ પ્રવાહી $A$ અને $2 \ mol$ પ્રવાહી $B$ એક દ્રાવણ બનાવે છે જેનું અવલોકિત બાષ્પ દબાણ $42 \ torr$ છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $45 \ torr$ અને $36 \ torr$ છે. આ દ્રાવણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo