નીચેનામાંથી સાંદ્રતાની કઈ અભિવ્યક્તિ તાપમાન સાથે બદલાતી નથી?

  • A
    મોલારિટી
  • B
    મોલાલિટી
  • C
    નોર્માલિટી
  • D
    ગ્રામ/લિટર

Explore More

Similar Questions

$98\% (w/w)$ $H_2SO_4$ ના જલીય દ્રાવણની ઘનતા $1.84 \ g/mL$ છે. દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?

જો $22 \ g$ બેન્ઝીન $(C_6H_6)$ ને $122 \ g$ કાર્બન ટેટ્રાક્લોરાઈડ $(CCl_4)$ માં ઓગાળવામાં આવે,તો બેન્ઝીનની દળ ટકાવારી ગણો. ($\%$ માં)

યુરિયાના $100 \ mL$ દ્રાવણમાં હાજર અણુઓની સંખ્યા $6.02 \times 10^{23}$ છે. તો યુરિયાના દ્રાવણની મોલારિટી $(M)$ કેટલી થાય?

ગ્લુકોઝનું જલીય દ્રાવણ $10 \%$ સાંદ્રતા ધરાવે છે. જેમાં $1 \, g-mole$ ગ્લુકોઝ ઓગળેલું હોય તે દ્રાવણનું કદ ............. $L$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo