$Fe_{0.94}O$ માં ધાતુ ઊણપ ક્ષતિનું પ્રતિશત પ્રમાણ ........... $\%$ જણાવો.

  • A
    $6$
  • B
    $6.38$
  • C
    $94$
  • D
    $93.62$

Explore More

Similar Questions

એક સિલિકોન નમૂનાને $5 \times 10^7$ સિલિકોન પરમાણુ દીઠ સરેરાશ એક ઇન્ડિયમ પરમાણુ ઉમેરીને $p-$પ્રકારના સેમિકન્ડક્ટરમાં ફેરવવામાં આવે છે. જો સિલિકોન નમૂનામાં પરમાણુઓની સંખ્યા ઘનતા $5 \times 10^{28} \ \text{atoms} \ m^{-3}$ હોય,તો સિલિકોનમાં પ્રતિ ઘન સેન્ટિમીટર સ્વીકારક (acceptor) પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

શોટ્કી ક્ષતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

નીચે આપેલ આકૃતિમાં કયા પ્રકારની સ્ફટિક ક્ષતિ દર્શાવેલ છે?
$Na^{+} \, Cl^{-} \, Na^{+} \, Cl^{-} \, Na^{+} \, Cl^{-}$
$Cl^{-} \, \Box \, Cl^{-} \, Na^{+} \, \Box \, Na^{+}$
$Na^{+} \, Cl^{-} \, \Box \, Cl^{-} \, Na^{+} \, Cl^{-}$
$Cl^{-} \, Na^{+} \, Cl^{-} \, Na^{+} \, \Box \, Na^{+}$

Schottky defect (ક્ષતિ) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બિનતત્ત્વયોગમિતિય ક્ષતિ એટલે શું? તેના પ્રકારો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo