આયર્ન જુદી જુદી રચનામાં સ્ફટિકીકરણ પામે છે. $911 \, ^oC$ તાપમાને તે $bcc$ રચનામાંથી $fcc$ રચનામાં સંક્રાંતિ પામે છે. જો સંક્રાંતિ અવસ્થામાં બંને રચનામાં નજીકના બે પડોશીઓ વચ્ચેનું અંતર સમાન હોય,તો $bcc$ અને $fcc$ રચનાઓની ઘનતાઓનો ગુણોત્તર .......... થશે.

  • A
    $0.91$
  • B
    $0.71$
  • C
    $0.51$
  • D
    $0.31$

Explore More

Similar Questions

$CsBr$ ના સ્ફટિકની ધારની લંબાઈ $437 \ pm$ છે. જો સ્ફટિકની ઘનતા $4.24 \ g \ cm^{-3}$ હોય, તો $CsBr$ ના સ્ફટિક બંધારણનો પ્રકાર નક્કી કરો ($Cs$ નું પરમાણ્વીય દળ $= 133, Br = 80$).

Difficult
View Solution

ધાતુ $M$ એ $fcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારની લંબાઈ $4.077 \ \mathring{A}$ હોય અને ઘનતા $10.5 \ g \ cm^{-3}$ હોય,તો ધાતુનું પરમાણ્વીય વજન કેટલું હશે?

લિથિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે। જો તેના એકમ કોષની ધારની લંબાઈ $351 \ pm$ હોય, તો લિથિયમની ત્રિજ્યા કેટલી હશે ($pm$ માં)?

$CsBr$ એ $4.3 \ \mathring{A}$ ની ધારની લંબાઈ સાથે $b.c.c.$ બંધારણ ધરાવે છે. $Cs^{+}$ અને $Br^{-}$ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું આંતર-આયનીય અંતર ........... $\mathring{A}$ છે.

$fcc$ રચનામાં સ્ફટિકીકરણ પામતા $1 \, g$ $NaCl$ માં એકમ કોષોની સંખ્યા ગણો. ($NaCl$ નું આણ્વીય દળ $= 58.5 \, g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo