બે ધાતુઓ $X$ અને $Y$ ના મિશ્ર ઓક્સાઇડમાં,દ્વિસંયોજક $X^{2+}$ આયનો ચતુષ્ફલકીય છિદ્રોનો $50\%$ ભાગ રોકે છે,જ્યારે ત્રિસંયોજક $Y^{3+}$ આયનો $50\%$ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તો ઓક્સાઇડનું અણુસૂત્ર શું થશે?

  • A
    $X_2Y_4O_4$
  • B
    $X_4Y_2O_7$
  • C
    $X_2YO_7$
  • D
    $X_2Y_4O_7$

Explore More

Similar Questions

$ZnS$ (ઝિંક બ્લેન્ડ) માં $Zn^{2+}$ નો સવર્ગ આંક કેટલો છે?

એક ચોક્કસ ધાતુ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર $433 \text{ pm}$ છે. બીજા નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર :- .............. $\text{pm}$ છે.

Difficult
View Solution

$A^{+} B^{-}$ આયનીય સંયોજનની ક્લોઝ-પેક્ડ રચનાનું અનુમાન કરો, જેમાં કેટાયન અને એનાયનની ત્રિજ્યા અનુક્રમે $148 \ pm$ અને $195 \ pm$ છે.

$CsCl$ બંધારણમાં,$Cs^{+}$ નો સવર્ગ આંક કેટલો છે?

અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ એકમ કોષમાં,કોષના મધ્યમાં રહેલ ધાતુ પરમાણુ અન્ય કેટલા ધાતુ પરમાણુઓ દ્વારા ઘેરાયેલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo