એક આયોનિક ઘન સંયોજનમાં $A$ આયનો સમઘનના ખૂણા પર તથા $B$ આયનો પ્રત્યેક ફલકની મધ્યમાં રહેલા છે,તો સંયોજનનું અણુસૂત્ર .............. થશે.

  • A
    $AB$
  • B
    $A_2B$
  • C
    $AB_3$
  • D
    $A_3B$

Explore More

Similar Questions

એક સંયોજન $XY$ માં $Y$ તત્ત્વના પરમાણુઓ $fcc$ રચના ધરાવે છે,જ્યારે $X$ તત્વના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોનો $25\%$ ભાગ રોકે છે,તો સંયોજનનું અણુસૂત્ર ....... થશે.

જો $0.5 \ mol$ ધાતુ હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(HCP)$ રચના બનાવે છે,તો કુલ શૂન્યાવકાશ (voids) અને ટેટ્રાહેડ્રલ શૂન્યાવકાશની સંખ્યા અનુક્રમે $mol$ માં કેટલી હશે?

એજ સેન્ટર (ધારના કેન્દ્ર) પર રહેલા કણનું એક ચોક્કસ એકમ કોષમાં યોગદાન કેટલું હોય છે?

$A$ અને $B$ પરમાણુઓ દ્વારા બનતા સંયોજનમાં, $A$ પરમાણુઓ ક્યુબિક ક્લોઝ પેક $(CCP)$ રચના બનાવે છે, જ્યારે $B$ પરમાણુઓ દરેક ધારના મધ્યમાં આવેલા છે। જો ઘન એકમ કોષની ધારની લંબાઈ $115 \ pm$ હોય, તો ઘનના કેન્દ્રથી $A$ પરમાણુનું અંતર .......... $pm$ થશે।

ષટ્કોણીય ક્લોઝ પેકિંગ $(HCP)$ નીચેનામાંથી કયા સ્ફટિક લેટીસમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo