એક સંયોજનમાં $W$ પરમાણુઓ એકમકોષના ખૂણા પર,$O$ પરમાણુઓ એકમકોષની ધારી પર તથા $Na$ પરમાણુ અંત:કેન્દ્રિત હોય,તો સંયોજનનું અણુસૂત્ર થશે:

  • A
    $NaWO_2$
  • B
    $NaWO_3$
  • C
    $Na_2WO_3$
  • D
    $NaWO_4$

Explore More

Similar Questions

જો $AB$ એ ઝિંક બ્લેન્ડ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $B^{-}$ આયનો લેટીસ બિંદુઓ પર હોય,તો $A^{+}$ આયનો દ્વારા કેટલા ટકા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ રોકાયેલા હશે?

Difficult
View Solution

એક ઘન સંયોજન $X, Y$ અને $Z$ પરમાણુઓ ધરાવે છે. તેના એકમ કોષમાં $X$ પરમાણુઓ ખૂણા પર,$Y$ પરમાણુઓ ઘનના કેન્દ્રમાં અને $Z$ પરમાણુઓ ફલકના કેન્દ્રમાં રહેલા છે. તો આ સંયોજનનું સૂત્ર શું થશે?

હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ રચનામાં સ્ફટિકીકરણ પામતી ધાતુનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

એક ઘન પદાર્થ બે તત્વો $P$ અને $Q$ નો બનેલો છે. $Q$ ના પરમાણુઓ ઘનના ખૂણાઓ પર છે અને $P$ અંતઃકેન્દ્ર (body-centre) પર છે. સંયોજનનું સૂત્ર શું છે? $P$ અને $Q$ ના સવર્ગ આંક (coordination numbers) શું છે?

$NaCl$ સ્ફટિકમાં $Na^{+}$ નો સવર્ગ આંક (coordination number) ગણો, જો $Na^{+}$ અને $Cl^{-}$ ની ત્રિજ્યા અનુક્રમે $95 \ pm$ અને $181 \ pm$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo