નીચેનામાંથી કોની રચના મેચ બોક્સ (દીવાસળીની પેટી) જેવી હોય છે?

  • A
    રહોમ્બિક સલ્ફર
  • B
    સફેદ ટિન
  • C
    કેલ્સાઇટ
  • D
    મોનોક્લિનિક સલ્ફર

Explore More

Similar Questions

લિથિયમ $BCC$ બંધારણ બનાવે છે જેની એકમ કોષની ધારની લંબાઈ $351 \ pm$ છે, તો લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થાય ($pm$ માં)?

નીચેનામાંથી કયા પ્રકારનો એકમ કોષ સાતેય પ્રકારની સ્ફટિક પ્રણાલીઓમાં સામાન્ય છે?

ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમમાં હાજર વિવિધ પ્રકારના એકમ કોષોની કુલ સંખ્યા કેટલી છે?

એક ઘન સંયોજન $XY$ એ $NaCl$ બંધારણ ધરાવે છે. જો ધન આયનની ત્રિજ્યા $100 \ pm$ હોય, તો ઋણ આયન $(Y^-)$ ની ત્રિજ્યા .............. $pm$ હશે.

જો સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકમાં $Na^{+}$ અને $Cl^{-}$ આયનો વચ્ચેનું અંતર '$Y$' $pm$ હોય,તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo