ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા સલ્ફાઈડયુક્ત બે કાચી ધાતુઓને અલગ કરવાની પદ્ધતિના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(1)$ અહીં પાણી અને તેલનું પ્રમાણ યોગ્ય રીતે પસંદ કરવામાં આવે છે.
$(2)$ આ પ્રક્રિયા માટે કેટલાક અવસાદકો (depressants) વપરાય છે.
$(3)$ $ZnS$ અને $PbS$ ના મિશ્રણ માટે $HCN$ અવસાદક છે.
$(4)$ $ZnS$ અને $PbS$ ના મિશ્રણ માટે યોગ્ય અવસાદકના ઉપયોગથી ફીણ સાથે માત્ર $PbS$ ઉપર આવે છે.

  • A
    $T, T, T, F$
  • B
    $T, T, T, T$
  • C
    $F, F, T, T$
  • D
    $T, T, F, F$

Explore More

Similar Questions

બોક્સાઇટમાંથી સોડિયમ એલ્યુમિનેટની બનાવટ દરમિયાન ....... ના સંયોજનો અદ્રાવ્ય હોવાથી અવક્ષેપન પામે છે.

ફ્રોથ-ફ્લોટેશન (ફેણ પ્લવન) પદ્ધતિમાં,પામ ઓઈલ શેના તરીકે કાર્ય કરે છે?

અયસ્ક (ore) ના સંકેન્દ્રણ માટે વપરાતી પ્રક્રિયા કઈ છે?

જ્યારે બોક્સાઈટ અયસ્કને સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ નીપજ બને છે?

ફ્રોથ-ફ્લોટેશન પ્રક્રિયામાં ફ્રોથ સ્ટેબિલાઇઝર (ફીણ સ્થિર કરનાર) તરીકે વપરાતો પદાર્થ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo